લિપિ
Author: àªàª¾àª°àª¤à«€ શેલત
Subject: લિપિવિષયક આ પà«àª¸à«àª¤àª¿àª•ામાં જગતની અને àªàª¾àª°àª¤àª¨à«€ લિપિના વિકાસનાં સોપાનો, લિપિઓનà«àª‚ વરà«àª—ીકરણ, વિવિધ લિપિઓના વરà«àª£à«‹ વચà«àªšà«‡ સામà«àª¯, જગતની અગà«àª°àª—ણà«àª¯ લિપિઓ, àªàª¾àª°àª¤àª¨à«€ હડપà«àªªà«€àª¯ બà«àª°àª¾àª¹à«àª®à«€, ખરોષà«àª à«€ વગેરે લિપિઓની ઉતà«àªªàª¤à«àª¤àª¿ અને વિકાસ, બà«àª°àª¾àª¹à«àª®à«€ લિપિમાંથી વà«àª¯à«àª¤à«àªªàª¨à«àª¨ ઉતà«àª¤àª° àªàª¾àª°àª¤à«€àª¯ અને દકà«àª·àª¿àª£ àªàª¾àª°àª¤à«€àª¯ લિપિઓના અકà«àª·àª°à«‹àª¨àª¾ મરોડ, તે તે લિપિઓમાં કોતરેલા પà«àª°àª¾àªšà«€àª¨ અàªàª¿àª²à«‡àª–à«‹ વગેરે અનેક મà«àª¦à«àª¦àª¾àª“ની રસપà«àª°àª¦ માહિતી શાસà«àª¤à«àª°à«€àª¯ રીતે લિપિઓનાં સચિતà«àª° આલેખનો સાથે આપવાનો પà«àª°àª¯àª¾àª¸ કરà«àª¯à«‹ છે.
Publisher: ગà«àªœàª°àª¾àª¤ વિશà«àªµàª•ોશ ટà«àª°àª¸à«àªŸ (2005-01-01)
urn:uuid:6216a356-90
માનવસંસà«àª•ૃતિના અનà«àªµà«‡àª·àª£ અને નિરૂપણમાં લેખનકલા મહતà«àª¤à«àªµàª¨à«àª‚ અંગ ગણાય છે. માનવીઠલેખનકલાની શોધ કરી તà«àª¯àª¾àª°àª¥à«€ àªàª¨à«‡ મહતà«àª¤à«àªµàª¨à«àª‚ વà«àª¯àªµàª¹àª¾àª°àª¨à«àª‚ સાધન ઉપલબà«àª§ થયà«àª‚ તે àªàª¾àª·àª¾àª¨à«€ વરà«àª£àª®àª¾àª³àª¾. આ વરà«àª£àª®àª¾àª²àª¾ લખવાની રીત તે લિપિ. વિશà«àªµ અને àªàª¾àª°àª¤àª¨àª¾ સંદરà«àªàª®àª¾àª‚ લિપિના વિકાસનાં સોપાનો, લિપિઓનà«àª‚ વરà«àª—ીકરણ, વિવિધ લિપિઓની વરà«àª£àª®àª¾àª³àª¾àª“ વચà«àªšà«‡ આંતરિક સામà«àª¯, વિàªàª¿àª¨à«àª¨ સંસà«àª•ૃતિઓ અને àªàª¾àª·àª¾àª“ની લિપિઓની ઉતà«àªªàª¤à«àª¤àª¿, તે તે લિપિઓના પà«àª°àª¾àªšà«€àª¨ લેખો વગેરે બાબતોની વૈજà«àªžàª¾àª¨àª¿àª• પણ રસપà«àª°àª¦ સચિતà«àª° માહિતી આ પà«àª¸à«àª¤àª¿àª•ામાં આપવામાં આવી છે.